જ્ઞાન છે તો વિજ્ઞાન છે વિજ્ઞાન છે તો વિનાશ છે અને વિનાશ છે તો નિર્માણ પણ છે વર્તમાન મા જે ઝડપે વિજ્ઞાન આગળ વધી રહ્યુછે તેનાથી કુદરતી સંપત્તિ અને પ્રકૃતિ નો જે ધીમી ગતિએ નાશ થઇ રહ્યો છે તેનાથી અડધુ જગત અજાણ છે સિક્કા ની એક બાજુથી પરિચિત અને બીજી બાજુ થી અજાણ છે વિજ્ઞાન થી મળતા ભૌતિક સુખ મા લોકો ગરકાવ છે પણ વિનાશ ની સૂઝ નથી અને જયારે આનાથી થતા વિનાશ ની પુરા જગત ને જાણ થશે ત્યા સુધી મા (કોઇ લાજાળુ બાઇ તાવળી મા રોટલો ઉથલાવી નાખે તેમ સમય આ સંસાર ને ઉથલાવી નાખશે) એટલે તેદિ સમય નહિ થાય સાયબો અને પછી ની દશા જગનુ હર એક જીવ કણ કણ થોડા થોડા સમયના અંતરે નાશ પામશે અતલ વિતલ ભૂતલ જગ્યા જગ્યાએ કાણ મંડાશે...