English Quote in Poem by Megha Rawal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Megha in matrubharti
#KAVYOTSAV -2
વિષય:ગુજરાત મારું ગૌરવ...

ગૌરવ છે,મારું ગુજરાત ને
હું ગુજરાતણ છેલ છબીલી નાર
કર્મ ભૂમિ મારા કાના ની ને બાપુ ની થઈ આંન..
સોરઠ માં સાવજ ગરજે ને
ભજે જલા તારું નામ...
ગૌરવ છે મારું..........
હું ગુજરાતણ.........
નરસૈંયાના ની હૂંડી સ્વીકારી ને..
કલાપી ના સુરો ની તાં ન.......
લોખંડી સરદારે કર્યું વિશ્વ માં ગુણગાન.....
ગૌરવ છે મારું......
હું ગુજરાતણ છેલ છબી લિ નાર..
જય જય ગરવી ગુજરાત
મેઘા....

English Poem by Megha Rawal : 111169586
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now