Gujarati Quote in Whatsapp-Status by ALAY

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા શેર,શાયરી કે શબ્દો ની તમને કદર નથી,
ને ગુલાબ ની પાંખડીઓ ની તમને પડી નથી,

લાગે છે કે ટેવાઈ ગયા છો તમે આ કાંટાઓ થી,
કે તમને હવે, લહેરાતાં વાયરાઓ ની, યે, કદર નથી.
- ✍? અલય
?alayswork@yahoo.com?

Gujarati Whatsapp-Status by ALAY : 111169230

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now