English Quote in Poem by masiha

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#kavyotsav2

થઈ જશે

થઈ જશે સવાર સવારમાં
તું એક વાર નીદ્રા લાવી તો જો તારા નેત્ર મા.

થઈ જશે કાલ કાલે
તું એક વાર અટકી તો જો તારા આજ મા.

થઈ જશે કામ કામ મા
તું એક વાર ખમ તો ખરી તારા પ્રવાસ માં.

થઈ જશે હલ હાલ માં
તું એક વાર સંગ તો સ્વીકાર તારા સમાજ માં.

થઈ જશે લાભ લાભ માં
તુ એક વાર જામ તો ખરી તારા વ્યવસાય માં.
.... મસીહા

English Poem by masiha : 111169093
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now