શુ કરું ?
સાચેમાં શુ કરું હું?
તારો સાથ પણ જોઈએ છે અને,
પ્રેમની ઉણપ લાગે છે.
મન ચંચળ છે મારું
એટલે ડર છે કાલે કોઈ
મળશે એવું જે તારી જગ્યા લેશે,
ત્યારે શું કહીશ ખુદને ?
એક બેવફા ?
નથી ભૂલ મારી તું જ સમજ
નથી ભૂલ તારી
હું સમજુ છું.
જીવન જીવવાની રીત બદલીએ
કોઈક એક
લક્ષ્ય બનાવીએ.
#kavyotsav 2
પ્રેમ