આ સુરજ ને સમજાવો કોઈ,
આ ડામરના રસ્તાને ના પીગળાવે (૨)
આ સુરજ ને સમજાવો કોઈ,
આ જળાશયોને ના સૂકવે (૨)
આ સુરજને સમજાવો કોઈ ,
પેલા શ્રમજીવી કુટુંબોને તેમનું પેટ રળવા દે (૨)
આ સુરજ ને સમજાવો કોઈ ,
બપોરે દુપટ્ટા બાંધીને નીકળતી પેલી નખરાળી નાર ને ના સતાવે (૨)
આ સુરજ ને સમજાવો કોઈ (૨)
#KAVYOTSAV -2