ભલે તારાથી મારા આંસુ માં ઓટ આવી હશે,પણ હવે તો ભરતી ને ભરતી છે,કદાચ સમય જતા તું ભુલાઈ જઈશ પણ એ ક્ષણો કેમ ભુલાશે જે ને મેં તારા સાથે ગાળી હશે.તારા સાથે માણી હશે.તું જાણે છે કે તે બહુ ખરાબ કર્યું છે પણ તું ઘમંડી છે ક્યારેય નહિ સ્વીકારે.જેટલો પ્રેમ મને તારાથી થયો છે ને પાગલ એટલો પ્રેમ બીજા સાથે થાય તે અશક્ય છે.મને ખુશ રાખવાની કળા છે તારામાં.દુર રહી ને પણ પાસે રહેવાનું તું જાણે છે .તો કેમ તે આમ કર્યું તે??????????????
#love