મારી જિંદગી હમેશા તારા નામ પર ઉજાગર રહેશે.તને હું શું કહું હુંજ તને નથી સાંભળી શકી.પણ હું શું કરું હું તો તને હમેશા પાસે રાખવા માંગતી હતી.તું દુર થતો ગયો.મેં તો તને હમેશા પાસે રાખવાની કોશિશ કરી હતી.આપણા સબંધો ના અંત સુધી .પાગલ.મને સબંધો નો અંત ક્યારે કરવોજ નહતો.એતો તારા માટે મેં તને મારાથી દુર કર્યો છે.મને ખબર કોઈ કારણ કે કોઈ મજબૂરી તને મારાથી દુર કરતી ગઈ અને તને મારાથી દુર થવાનો મોકો મળી ગયો.સબંધો નિભાવવામાં તું મારાથી પણ ઠોઠ સાબિત થયો છે, દોસ્ત ભલે તું મારાથી હોંશિયાર હોય..વગર કારણે તારું જવુ મને મારામાં મજબુત બનાવતું ગયું છે.