Gujarati Quote in News by kashyapj joshij

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

https://youtu.be/tfcU0qZfK7k
*જૂનાગઢમાં પત્રકારો પર થયેલ પોલીસ દમણના વિરોધમાં રાજ્યભરના પત્રકારોમાં ભુભુકતો રોષ...*

*જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી પત્રકારો મોટી સંખ્યામાં થયા એકઠા....*

*પોલીસની ગુંડાગીરી સામે પત્રકારોનો એક જ સૂર...*

*દમન ગુજારનાર પોલોસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની કરી માંગ...*

*પત્રકારો પોતાની અડગ માંગ સાથે મોટી સંખ્યામાં બેઠા ધરણાં પર...*
માંગ નહિ સ્વિકારાય ત્યાં સુધી પત્રકારો ધરણાં પર બેસશે...*
રાજકોટ પ્રેસ ફોટોગ્રાફર એન્ડ ઇલેક્ટ્રોનિક મીડિયા એસોસિએશનના સભ્યો પણ ધરણાંમાં જોડાયા.

Gujarati News by kashyapj joshij : 111168409
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now