"● ● ●"
હવે હરપળ હું એજ વિચારું છું... કે,
જો...
તું ન આવી હોત મારા જીવનમાં તો...
હું મારી કવિતાને સુંદરતાથી કેવી રીતે મઢી શકોત...
અને...
જો તું મારાથી દૂર ન ચાલી ગઈ હોત તો...
હું પ્રેમનો પરિચય મેળવ્યા વિનાજ આ દુનિયામાંથી ચાલ્યો ગયો હોત...
- અમિત કુમાર