English Quote in Quotes by Ila Sheth

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા ગુણ - અવગુણ સાથે જેણે મને નિઃસ્વાર્થ પ્રેમ કર્યો એ છે મારી મમ્મી,
જેણે કદી મારી ખામી ઓનો લીસ્ટ બનાવ્યુ જ નથી .એ મારી મમ્મી,
જેની પાસે મારા સારા ગુણો નુ લાંબુ લચક લીસ્ટ છે એ છે મારી મમ્મી,
જો કયારેક મે મારી ભૂલ સ્વીકારુ તો કહેશે" ના દિકરા તારી કાઈ ભૂલ નથી, એ તો સામી વ્યકતી ની જ ગેર સમજ છે.. " આવુ કહેવા વાલી ફકત મારી મમ્મી જ ...
અતૂટ પ્રેમ અને ઠંડી હુંફ મને જેણે આપી છે એ મારી મમ્મી જ????
Love u mummy...
તારુ આરોગ્ય સારુ રહે ને તારા દરેક સ્વપ્ન પૂરા થાય એવી પ્રભુ ને પ્રાથના?
Ila sheth.

English Quotes by Ila Sheth : 111167297

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now