????????
*કુદરત નો નિયમ છે*
*કે તમે*
*જે રમત બીજા સાથે રમો છો તે રમત ફરી તમારી સાથે પણ રમાશે.*
????????
*વ્યક્તિ ને સમજવા માટે દર વખતે ભાષાની જરૂરત હોતી નથી.*
*એનુ વર્તન પણ ઘણું બધું કહી દે છે.
???????
*સમજ એટલે,*
*“ક્યારે શું છોડી દેવું એની આવડત.”*
??Good morning ??