Little Try #કવ્યોત્સવ #
દિકરી
પપ્પાની આંગળી પકડીને ચાલતા શીખે છે દિકરી
પપ્પાને પોતાનો આદર્શ માને છે દિકરી
પપ્પા સાથે રીસામણાં મનામણાં કરે છે દિકરી
પપ્પાનાં વ્હાલ અને હૂંફથી જીવંત છે દિકરી
પપ્પાથી જ વિશ્વ છે જેનું એ છે દિકરી
પપ્પાનાં વ્હાલનો દરીયો છે દિકરી
To be Continue.......