અગણિત નહોતી ખુશીઓ ,
એટલે ક્ષણો ને ગણતા શીખી લીધું....

ના વરસ્યો કદી વરસાદ ધોધમાર,
એટલે ટીપે ટીપે પલળતાં શીખી લીધું....

Gujarati Good Morning by Apexa : 111159795
Apexa 8 year ago

thank u.. @vi...@jainish...

vi wazir 8 year ago

અતી સુંદર....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now