એની કથ્થઈ આંખોમાં જ છે બધું
ચાકુ છૂરી જનતર મનતર !!

જ્યારથી એ રુઠી છે મારાથી
ત્યારથી રુઠયું છે મારાથી બધું

કમબલ તકિયા બિસ્તર વિસ્તર ! !

Gujarati Shayri by Pravin.. : 111153751

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now