ઝીંદગી ની #કિતાબ ના થોડા પાના ,
કોરા પણ છોડી દે એ દોસ્ત.

શું ખબર કે વિધાતા ને ફુરસદ મળે ,
ને ફરી થી તારી કિસ્મત લખી દે .

???

Gujarati Shayri by ANKIT THAKKAR : 111152159

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now