જયારે પણ દુનિયામાં હું ગભરાઈ જાઉં છુ
ગોદડીમાં સંતાઈને હું નિરાંત અનુભવું છુ
મારી માં ના આંચલનો જ આ કમાલ છે,
કારણ ગોદડી મારી માની સાડીની બનેલી છે,

Gujarati Shayri by Najmunnisha Malek : 111149434

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now