કોઈ તમારી #આંખો માં

રમતું હસે,

કોઈ તમારી વાતોથી

હસતું હસે,

ખુદ ની ખુશી ની ચિંતા

ના કરતા મિત્રો,

કેમ કે કોઈ તમારા માટે પણ

મંદિર મા નમતું હસે...

??

Gujarati Shayri by ANKIT THAKKAR : 111148313

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now