❛સ્વપ્નો નિહાળવાની પ્રથા આથમી ગઈ,
આંખે ખટકતું રાખી કણું જીવવું પડ્યું.

એકાદ બે પળો જ મળી જીવવા સમી,
બાકી તો વ્યર્થ લાખ ગણું જીવવું પડ્યું.❜

~ ભગવતીકુમાર શર્મા.

Gujarati Thought by Afsana : 111147733
Raa 8 year ago

Ohhh jindgi he salte raho nice line ??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now