પ્રેમ મળે ત્યાં ડૂબી જઈએ,
નફરતની ઐસીતૈસી...

મિત્રો મળે ત્યાં બેસી જઈએ,
સમયની ઐસીતૈસી...

જીવાય એટલું જીવી લઈએ,
ધબકારાની ઐસીતૈસી...

ચાલ દોસ્ત જીવી લઈયે

Gujarati Blog by Kavita Gandhi : 111147719

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now