*દુનિયા અજીબ છે*

*મીઠાં થાવ તો ગળી જાય*
*કડવા થાવ તો થૂંકી નાંખે*

*ખોવાઇ જાવ તો ગોતવા નીકળે*
*સામા મળો તો મોઢા ફેરવે.*

*આપણે આમાં જ જીવવાનું છે...સાહેબ.*

*આજ દુનીયા નું દસ્તુર છે સાહેબ માણસ ઓળખતા શીખો*

???

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111147647

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now