Gujarati Quote in Thought by Siddharth Maniyar

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજના સાંપ્રત યુગમાં ડરની વ્યાખ્યા કંઇક અલગ છે. સામાન્ય રીતે ડર એટલે કોઈ કામ, વ્યક્તિ, સમય સંજોગથી આપણને દૂર રહેવાની ઈચ્છા એટલે ડર. પણ આજના આ યુગમાં કોઈને નીચે દબાવી દેવા કે પછી દાબમાં રાખવા માટે તમારી માટે ખોટી ઉપજાવી કાઢેલી વાતો લોકોને કહેવી અને તમારી છબી બગાળવાનો પ્રયાસ કરી કે પછી તમને ના કરેલા કામો માટે અથવા કરેલા કામોમાં સતત ખોટી ભૂલો કાઢી તમને નુકશાન પહોંચાડવાની વૃત્તિને ડર કહેવામાં આવે છે.
#સંમજો_તો_ઘણું_બાકી_જય_શ્રી_રામ

Gujarati Thought by Siddharth Maniyar : 111147396
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now