ડાબી તર્જની ઉપર શૃંગાર સજી,
જમણી તર્જની વડે સ્વયંવર રચીએ.
મોંઘા અવસરમાં મહાદાન કરીએ,
આવો સૌ સાથે મળી મતદાન કરીએ.

જય ભૂતનાથ

Gujarati Blog by Chetan Joshi : 111145951

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now