શું તું જાણે છે..?
જે રાત્રે તારો ફોન આવ્યો હતો, ત્યારે હું તને એકાંત માં સંભાળવા માંગતો હતો..
એ રાત્રે દિવાલ પર થી ઘડિયાળ ઉતારી ને એના કાંટા પડકી ને સમય ને રોકવા નો નાકામ પ્રયાસ કર્યો હતો...
પણ તું તો સમય ની રેત હતી સરકી ગઈ મારી મુઠ્ઠી માંથી
- અજ્ઞાત