English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સ્ત્રીઓ ડોક્ટર થી નફરત કેમ કરે છે ??*

Anesthesia આપતા પહેલા ડોકટર એ પૂછ્યું: મેડમ તમારી ઉંમર કેટલી ?
મહિલા: 24 વર્ષ ?
ડોકટર : જુવો મેડમ... શુ આ તમારી સાચી ઉંમર છે ?? કારણ કે Anesthesia નો ડોઝ છે એ તમારી ઉંમર પ્રમાણે આપવા નો છે...
મહિલા : 30 વર્ષ... ?
ડોકટર : જુવો મેડમ, ઓપરેશન દરમ્યાન રહેલું જોખમ તમારી ઉપર છે...
જો Anesthesia નો ડોઝ ઓછો પડશે તો તમે ચાલુ ઓપરેશન એ જ જાગી જશો... યા કોમા માં જતા રહેશો...
મહિલા : 38...?
ડોકટર : (ફરી પાછું) મેડમ... જો તમે તમારી ઉંમર છુપાવી Anesthesia નો ખોટો ડોઝ અપાઈ ગયો... તો તમારું લીવર ને કિડની ફેઈલ થઈ શકે છે...
મહિલા: (ચીલાઈ ને) 49... ??
*હવે આના થી વધારે તો નહીં જ કહું... "ભલે મારી લાશ ઓપરેશન થિયેટર માં થી બહાર નીકળે...!!!" ??*

??????

English Shayri by બાબા સત્સંગી : 111139601
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now