કર્મો તારા વડપણ જેવા,
મોઢા જોયા દર્પણ જેવા!
ક્યાં ખોવાયા અર્થો તારા,
મોટા ચમડે અઢળક જેવા!
તારી પાસે કીડીઓ જો!
સંબંધો આ ગળપણ જેવા!
લલચાવે પ્રજાને જો 'તો,
ઠાલા વચનો વળગણ જેવા!
નાચે નેતાજી મત લેવા,
બાદમાં લાગે મતલબ જેવા!
23rd of april plz go for the vote make big festival of democracy... #votefortheyouth
#voteforthefarmerz #