ગીતાનો સાર
"ઋણાનુબંધ"
કુટુંબ કે કાર્યસ્થળ...દરેક સબંધમા જેટલું ઋણ ચુકવવાનું બાકી હોય, એટલો સમય જ તમે સાથે રહી શકો છો...
જેવુ એકબીજા પ્રત્યે જે કાંઈ પણ કરવાનું બાકી ના રહે, "ઋણ" ચૂકવાઈ જાય એટલે કુદરત આપોઆપ તમને અલગ કરશે.
માટે જ Respect your Relations
- અજ્ઞાત