Gujarati Quote in Good Night by Ishwar Ahir

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મનગમતા લોકો ની એક ખૂબી હોય છે*

*તેમને ક્યારેય યાદ કરવા નથી પડતા*
*એ તો યાદ આવી જ જાય છે.*

*જો તમારા મીઠા બે શબ્દથી કોઈને સો ગ્રામ લોહી ચડતું હોય તો એ રક્તદાન બરાબર જ છ*ે... *હસતાં રહો હસાવતાં રહો...*
*Good Night*
_*!! Զเधे Զเधे !!*_

Gujarati Good Night by Ishwar Ahir : 111136213
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now