ઘરવાળી એ એક દિવસ થાકેલા અવાજે પતિદેવને કહ્યું કે.. તમારે દરવર્ષે મને ૧૫ દિવસ પીયર જવા દેવી જ જોઈએ.. એ મારો અધિકાર છે.. ?
પતિદેવ બિચારા સરકારી નોકરીયાત.. એ કહે કે વ્હાલી.. એમ નહીં.. તું એક અરજી લખીને આપ.. પછી વિચારીશુ.. પત્ની કે કાંઈ વાંધો નહીં.. તેણે રજાની અરજી લખીને આપી..✍?
ત્રીજા દિવસે પતિએ અરજી ઉપર નોંધ કરીને લખ્યું કે.. તમારી લાગણી અને માંગણી બરોબર છે.. તમારી ૧૫ દિવસની રજાઓ મંજૂર કરવામાં આવે છે.. ?
પણ તમારી ગેરહાજરીમાં તમારો ચાર્જ કોને સોંપવામાં આવે તેની વ્યવસ્થા કરીને જશો.. ?
આજસુધી.. બીજીવાર રજાની અરજી કયારેય આવી નથી.. ???