લોકોને લાગે છે
હું બદલાઈ ગયો છું,
હું લોકોને ઇગનોર કરવા લાગ્યો છું
પણ એવું કંઈ નથી,
મેં બસ કોશિશ કરવાની છોડી દીધી છે
મેં બસ લોકોની પાછળ ભાગવાનું છોડી દીધું છે,
કોઈ વાત કરે તો ઠીક
ના કરે તો કંઈ નહીં,
જે મારી સાથે જેવો રહે છે
હું પણ એમની સાથે એવો જ રહું છું.
- અજ્ઞાત