Gujarati Quote in Quotes by Pragnesh Ladani

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક મસ્ત લેખ છે પ્રેમ?વિશે દોસ્તો..પ્રેમ,? મહાન ?પ્રેમ"? !ઘણા ⏳વખત પહેલાંની વાત છે.એક અતિ સુંદર?️ટાપુ પર બધી લાગણીઓ?અને ?ગુણો સરસ મજાનાં?️ઘર બનાવીને રહેતાં હતાં. ?સુંદરતા, ?આનંદ, ?ઉદાસીનતા વગેરે એકબીજાની બાજુ બાજુમાં રહેતાં હતાં.એ બધાથી દૂર સાવ છેવાડાના ઘરમાં ?પ્રેમ રહેતો હતો.એક દિવસ સવારે એક ?પરીએ આવીને બધા ટાપુવાસીઓને કહ્યું કે તે દિવસે સાંજસુધીમાં ટાપુ ડૂબી જશે. દરિયાને તળિયે બેસી જશે.બધ જ લાગણીઓતેમજગુણોએપોતપોતાનીહોડીઓ લઈનેટાપુ પરથી.પ્રયાણ શરૂ કરી દીધું. ફક્ત પ્રેમ શાંતિથી આંટા મારતો હતો.જાણે એને જવાની કોઈ જ ઉતાવળ ન હોયએમ એ ફરતો હતો. બધાંને નવાઈ લાગી. પણ સૌ પોતપોતાની રીતે ભાગવાની પેરવીમાં હતાં. એટલે પ્રેમની પંચાત કરવા કોણ બેસે ? હકીકતમાં પ્રેમને આ ટાપુ પર ખૂબ જ વહાલ હતું. એ છેલ્લી ક્ષણ સુધી ટાપુનીજોડે રહેવા માંગતો હતોજેમ જેમ સાંજ પડવા લાગી તેમ તેમ ધીમે ધીમે ટાપુ પાણીમાં ડૂબવા લાગ્યો. પ્રેમે ટાપુને ખૂબ જવહાલકર્યું.એનીજમીનના કણે કણને એણે વહાલથી નવડાવી દીધો. આખો ટાપુ પ્રેમ થઈ ગયો. હવે પાણી વધવા લાગ્યું. જ્યારે પ્રેમના ઘૂંટણ પાણીમાં ડૂબવા લાગ્યા ત્યારે એને થયું કે હવે ટાપુ છોડીને જવાનોસમય આવી ગયો છે. પણ પ્રેમ પાસે તોહોડી પણ નહોતી. મદદ માટે બૂમ પાડવીતો કોને પાડવી ? બસ, તેજવખતેત્યાંથીસમૃદ્ધિનીહોડીનીકળી.પ્રેમે પૂછ્યું કે, ‘બહેન સમૃદ્ધિ !તું મને તારી હોડીમાં જોડે લઈ જઈશ ? નહીંતર હમણાં જ હું ડૂબી જઈસમૃદ્ધિએ પોતાની હોડીમાં એક નજર નાખીને કહ્યું કે, ‘માફ કરજો પ્રેમ ! મારી આખી હોડી સોના,ચાંદી તેમજહીરાઝવેરાતથી ભરેલી છે. એમાં તારા માટે ક્યાંય જગ્યાજ નથી !’ આટલું કહીને પ્રેમ તરફ બીજી નજર પણ નાખ્યા વિના સમૃદ્ધિ ચાલી ગઈ.એની પાછળ પાછળ હોડી લઈને આવતી સુંદરતાને હાથ હલાવીને પ્રેમે જોરથી બૂમ પાડી, ‘હે સુંદરતા ! તું મને તારી હોડીમાં લઈ જઈશ ?’ પોતાની જાત પર અને પોતાની હોડી પર મગરૂર એવી સુંદરતાએ કહ્યું, ‘માફ કરજે પ્રેમ ! તું એટલોભીનો છે કે મારી આ સુંદર હોડીને બગાડી નાખીશ. આમેય મને બધું સુંદર ચોખ્ખું જ ગમે છે તે તું પણ જાણે જ છે!! મને આ રીતે મારી જાતને કે હોડીને ભીની કરવામાં જરા પણ રસ નથી !’ અને એ પણ આગળ ચાલી ગઈ. પાણી હવે કેડ સમાણું થઈ ગયું હતું. ત્યાં જ પ્રેમે ઉદાસીનતાનીહોડીને પસાર થતી જોઈ.પ્રેમે બૂમ પાડી કે, ‘અરે ! ઉદાસીનતા, મને તારી જોડે લઈ લે. મહેરબાની કરીને મને બચાવી લે.’ પણ ઉદાસીનતા તો જડસુ હતી. એ કહે, ‘માફી માગું છું તારી ઓ પ્રેમ ! હું એટલી બધીઉદાસ છું કે તું મને એકલી જ રહેવા દે !’ એ પણ જતી રહી. ત્યાંથી પસાર થઈ રહેલ આનંદ તો નાચગાનમાં એવો મશગૂલ હતો કે એણે પ્રેમને જોયો પણ નહીં અને એનો અવાજ પણ ન સાંભળ્યો !! પાણી ગળા સુધી આવી ગયું હતું. પોતે હવે સદાને માટે ડૂબી જશે એવો પ્રેમનેધ્રાસકો પડી ગયો. એ જોરથી રડવા માંડ્યો. theત્યાં જ એક ખૂબ જપ્રેમાળ અવાજ આવ્યો : ‘પ્રેમ ! રડ નહીં.? ચાલ હું તને મારી હોડીમાં લઈ જાઉં !’પ્રેમે પાછળ જોયું તો એક ખખડધજ ?વૃદ્ધમાણસ પોતાની ⛵હોડી લઈને ઊભો હતો. એણે ?પ્રેમનો ?હાથ પકડીને એને પોતાની ⛵હોડી પર લઈ લીધો. પ્રેમ એ વખતે બરાબર ?️ડૂબવાની તૈયારીમાં જ હતો. અચાનક ઊગરી જવાથી પ્રેમ થોડી વાર તો હતપ્રભ થઈ ગયો. એ કંઈ બોલી જ ન શક્યો. પેલાવૃદ્ધે તેને કિનારે ઉતાર્યો તોપણ એ કંઈ જ ન બોલ્યો.બસ મૂંગા મૂંગા પેલા ?વૃદ્ધનો તેણે આભાર

Gujarati Quotes by Pragnesh Ladani : 111128016
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now