*_રૂપીયા ને સલામ છે સાહેબ બાકી તમારી માણસાઈ તો મમરા ના ભાવે વેચાય છે....._*
*શ્વાશ નો પણ વિશ્વાસ કરવા જેવો નથી*
*કહ્યા વગર જ બંધ પડી જાય છે*
*દુઃખ એ નથી કે,*
*કોઈ ખોટું બહુ બોલે છે,*
*દુઃખ એ છે કે સાચું જાણનારા ચૂપ છે..*
*જીવતા માણસને પછાડવા માં,* *અને*
*મરેલા માણસને ઉપાડવા માં*
*લોકો ગજબ ની એકતા દેખાડે છે..*!!!!!!
Good morning....
- અજ્ઞાત