છોકરો:- Wow આવડું મોટું ઘર ???
છોકરી:- હા અમે પૈસા વાળા છીએ .!!
છોકરો:- Wow આવડી મોટી કાર ??
છોકરી:- હા અમે પૈસા વાળા છીએ.!!
છોકરો:- Oh.. My God આટલું બધું સોનું પણ છે ???
છોકરી:-હા અમે પૈસા વાળા છીએ .!!
છોકરો:- આ લે લેટર.!!
છોકરી:- આ શું છે ??
છોકરો:- અમે INCOME TAX વાળા છીએ
Happy March Ending
???✌