*વચન*
હું ગીત તારો , તુું મારી પ્રિત.
હું સંગીત તારો, તું મારી ધુન.
હું સાજ તારો, તું મારી લય.
હું બાગ તારો , તું મારી ચમેલી.
હું ભ્રમર તારો, તું મારી ફુલ.
હું સાગર તારો, તું મારી લહેર.
હું વચન આપું, નહીં છોળુ સાથ,
હું સાત જન્મ તારો.લે મારો હાથ.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ