મતલબની છે આ સ્વાર્થી દુનિયા
બોલાવશે તમને જો હશે રુપિયા
હશો તમે એમના ખાસ
જો હશે પૈસા તમ પાસ
કરશે તમારી સાથે મીઠી મીઠી વાતો
વખત આવ્યે મારશે તમને લાત
નથી અહી કોઇને તારામાં રસ
બસ કાડી લેશે તારો પુરો કસ
કરે છે યાદ ભગવાનને મતલબથી
તો કરે તને શું કામ યાદ દિલથી
-પ્રિતેન
#priten 'screation#