▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
2⃣2⃣0⃣3⃣2⃣0⃣1⃣9⃣
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
સંબંધો તો દરેક માણસ પાસે હોય જ છે પણ એ સંબંધો કેવા છે તેના ઉપર ખુશી અને ગમનો મોટો આધાર હોય છે. સંબંધનો નિયમ સીધો અને સટ છે. તમે જેવા સંબંધ રાખશો એવા સંબંધ તમને મળશે.
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬
▬▬▬▬▬ ஜ۩۞۩ஜ ▬▬▬▬▬