મોબાઈલ થી *હેપી હોળી* કહેવા માટે ઘણા છે..
*પણ, એક ચપટી કલર કોઈ આવી ને લગાવી જાય એવા લોકો દિવસે દિવસે વિલુપ્ત થતા જાય છે.*
હું આજે પણ *બાળપણ* માં લગાવેલા કલર ને યાદ કરી ને વિચારું છું
કે એમાં એવું ક્યુ *કેમિકલ* હતું કે,
*આટલા વર્ષો પછી એનો કલર ઝાંખો પડતો નથી ??*
*લાગણી થી લગાવેલ કલર ના લીસોટા આત્મા સુધી પહોંચતા હોય છે.*
નાનપણ માં કલર લગાવવા વાળા કહેતા કે
*"ડરવાની જરૂર નથી આ તો કાચો કલર છે ".*
એ કાચા કલર ની અનુભૂતિ વારંવાર કહે છે કે,
*આના થી પાક્કો કલર દુનિયા માં બન્યો જ નથી.!*
આપ સર્વે ને *હોળી તેમજ ધુળેટી ની હાર્દિક શુભકામના.*
??????????????????????