"ભઠ્ઠી", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!
આ વાર્તામાં મુખ્ય પાત્ર ગંગા છે તેનો પતિ દારૂની ભઠ્ઠી ચલાવતા મૃત્યું પામે છે..ગંગા ભર જવાની માં વિધવા થાય છે...તેથી ગંગા ગુસ્સે થતા ગંગા સમાજમાં ભણેલા ડૉકટર ની મોટી પદવી મેળવેલા ઉપર પડકાર ફેંકે છે...અરે કોક તો આગળ આવો..અને સમાજમાં ચાલતી અસંખ્ય ભઠ્ઠીઓ બંદ કરો...વધુ વાર્તા વાંચશો તો વાર્તાનો સાચો હાર્દ સમજાશે....જરૂરથી વાર્તા વાંચજો આ વાર્તા મહા વાર્તા સ્પર્ધામાં છે..આપણી લાઇક કમેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે.