હું પણ છું ચોકીદાર,
નથી નામદાર કે નથી બેરોજગાર..
વિકાસ ના વહેણ માં વહી રહ્યો છું,
નથી હું ભ્રષ્ટાચાર નો ભાગીદાર..
હું પણ છું ચોકીદાર,
સેના પાસે સબૂત માંગતો હું નથી ગદ્દાર,
દેશભક્તિ ને સાર્થક કરી રહ્યો છું,
નથી હું રાષ્ટ્રવિરોધીઓ નો સરદાર,
ગર્વ થી કહો હું પણ છું ચોકીદાર...
~હિમાન્શુ