જીવનમાં જાણો
યાદ રાખજો
ખરાબમાં ખરાબ સમજ - ગેરસમજ
મોટામાં મોટી ખાઈ - અદેખાઈ
મોટામાં મોટો વાર - તહેવાર
મોટામાં મોટો રાજા - મેઘરાજા
સૌને ગમે તેવા રામ - આરામ
ટુક સમયનો રાજા - વરરાજા
મોટામાં મોટો બંધ - સબંધ
મોટામાં મોટી ખાણ - ઓળખાણ
સૌથી મોટો ધર્મ - માનવધર્મ
ખાસ નોંધ : લેખકનું નામ ખબર ન હોવાથી દર્શાવેલ નથી.. ?✔