English Quote in Whatsapp-Status by Shaimee oza Lafj

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રેમ ની નિશાની......

મૌન ની ભાષા તોડવી મારે સહારો મારો તુ થઈશ,
તારી સંગ પ્રેમ અમર રચાવો,તુજ પ્રેમ નું કંગન લબ્સ ને પહેરાવીશ.....

તું એક ઇશારો તો કર,આ જોગણ તુજ સંગ દુનિયા ને છોડી દેશે,તુજ પ્રેમ ની બિંદિ સજાવી લલાટે, લબ્સ ને લગાવીશ ને મારા વાલા......

ચડ્યો છે નશો તારા પ્રેમ નો ચોમેર ઝંખે તુજ ને,
પ્રેમ નું કંઈક નામ આપ ને તુજ પ્રેમ નું કંગન લબ્સ ને પહેરવું હરખે હરખે.........

આંખો ના આસું ને ટેરવે લઈ આ પાગલ બિંદી જાણી કપાળ સજાવતી, લબ્સ તુજ પ્રેમ ની દિવાની બની ગઈ,ચાહત માં તુજ ની અંધ બની બાવરી......

શબ્દો ને પ્રેમ થી ઉછેરતી, ને શાયરી થી ખેતર ભરાઈ ગયું, લબ્સ તુજને નિહારવા તરસી ગઈ,
તુજ પ્રેમ ની કંગન પહેરી તુજ સંગ પ્રેમ રચાવો,
આ દિવાની નો તુ રોજીંદો ક્રમ બની ગયો.

જે રસ્તે કાંટા લાગે તુજ વિરહ ના તે રાહ
ને પંકિત થી મિત્ર બનાવી લેતી,તુજ વિરહ ને દિલ માં દાબી, દુનિયા ને હસાવતી, આ લબ્સ તુજ પ્રેમ ને ઝંખતી રહી.

સંબંધ માં જરુરી, મધુ રેડવાની,એક મેક ને દોષો, થી અપનાવાની ,તુજ ને દોષો થી અપનાવવા રડતી, રહી, આ લબ્સ પાગલ તુજ પ્રેમ ને ઝંખતી રહી.

તુજ ચહેરો ખેતર સમો લાગે મજાનો,તારા સ્મિત ને જીવન બનાવવું, તારા નામ ની કંગન પહેરી,આંસું ની બિંદી લગાવી, પ્રેમ દરિયે ડુબી જાવું સદાય ને માટે,આ લબ્સ તુજ ને પ્રેમ ને ઝંખતી રહી.....

યાદ માં ડુબેલી "લબ્સ "

શૈમી ઓઝા.....

English Whatsapp-Status by Shaimee oza Lafj : 111114478
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now