*નારી ના 9 અવતાર*
*????*
*૧. સવારે કામકાજ માં વ્યસ્ત
(?♀- અષ્ટભુજા* ?)
*૨. છોકરાઓ ને ભણાવે
(?? - સરસ્વતી*)
*૩. ઘરખર્ચ ના પૈસામાંથી બચત
(?- મહાલક્ષ્મી*)
*૪. પરિવાર માટે રસોઈ બનાવે
(??- અન્નપૂર્ણા*)
*૫. પરિવાર ની તકલીફ માં
દ્રઢતાથી ઉભી રહે
(??- પાર્વતી*)
*૬. પતિ ભીનો રૂમાલ પલંગ
પર નાખે -
(દુર્ગા* ?)
*૭. પતિ એ લાવેલ વસ્તુ ખરાબ
નીકળે તો-
(કાલી* ?)
*૮. પતિ ભૂલથી એના પિયર
વિશે કાઈ કઈ દે -
(મહિસાસુર મર્દીની* ?)
*૯. પતિ જો બીજી સ્ત્રીના
વખાણ કરે તો -
(રણચંડી* ??)
???
*ખુશ નસીબ છે "પરણેલા" લોકો
જેને દરરોજ માતાજી ના નવ નવ સ્વરુપ ના દર્શનનો લાભ મળે છે.*
????