Gujarati Quote in Motivational by Writer Dhaval Raval

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

. ? *કેમ ના સમજી શક્યું કોઈ મારી વેદના*

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

સબંધોમાં પુરે પુરી આપી હતી મે ઢિલને,
મારી સાથે જ રમાઈ ગઈ આજ રમત,
કેટલા વર્ષોથી રાખ્યો મે આ સબંધને સાચવી,
તો કેમ ના સમજી શક્યું કોઈ મારી વેદના ?

કેટલો બધો કરતો હતો હું કોઈ પર વિશ્વાસ,
મારા વિશ્વાસને મારી નાખતા જરાઈ ના લાગી વાર,
પોતાના હકને જતાવવામાં કોઈ મને ભૂલી ગયું,
ત્યારે કેમ ના સમજી શક્યું કોઈ મારી વેદના ?

હસાવનાર ની આંખોમાં અશ્રુઓ આપ્યા,
મદદ કરવા વાળાનો ફાયદો ઉપાળાય ગયો,
હતી મારી પણ તમને થોડીક એવી લાગણી,
છતાં કેમ ના સમજી શક્યા તમે મારી વેદના ?

ભગવાન ભરોસે હું તો બેઠો રહ્યો આમજ,
આવશે કોઈ દિવસ મારી પાસે મારો સબંધ,
જ્યારે મળી સજા,ત્યારે તમારી તૂટી લાગણી,
તો પેલા કેમ ના સમજી શક્યા મારી વેદના ?

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
ચલાલા
TRUST ON GOD

Gujarati Motivational by Writer Dhaval Raval : 111113933
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now