બધું જ ન્યોછાવર કરવા છતાં પણ સામેના પાત્ર ને આપડા પ્રત્યે કોઈ જ લાગણી ના હોય તો આપડે સમજી જવું જોઈએ કે આપડે ખોટી જગ્યા એ આપડી સાચી લાગણીઓ નું અપમાન કરી રહ્યા છીએ.. જીવન ને કોઈ એવી વ્યક્તિ પર ક્યારેય સ્થિર ના કરવું કે જે વ્યક્તિ ને સાચે જ આપડી કોઈ પરવાહ નથી.. પ્રેમ છે તો બધું જ છે, પરવાહ છે, ચિંતા છે, લાગણીઓ છે, સમજણ છે, અહેસાસ છે, સમ્માન છે, પણ જ્યાં પ્રેમ જ નથી ત્યાં તમે આ બધું શોધવા વલખા મારશો તો પણ કશું જ મળવા નું નથી.... એટલે બને એટલી ઝડપ થી વાસ્તવિકતા ને સમજવી અને સ્વીકારવી..