?꧂⌒*✰‿✰?꧂⌒*✰‿✰*
મારી સફર કયા સુધી
બસ તારા સુધી ...
તને જોઈને હું હસું ત્યાં સુધી
તારા મા હું ઓગળી જાવ ત્યાં સુધી ...
તારા દુઃખ મા તારો સાથ આપું ત્યાં સુધી
તને તારા થી વધુ ઓળખું ને જાણું ત્યાં સુધી ...
તારી હર એક વાત દિલ થી સમજુ ત્યાં સુધી
તારા દરેક દુઃખ-દર્દ ને ઉડાન થી ઓળખું ત્યાં સુધી ...
અંતે તો આ દેહ મા જીવ હશે ને
શ્વાસ ચાલતા હશે બસ ત્યાં સુધી ...
?꧂⌒*✰‿✰?꧂⌒*✰‿✰*