"કોઈ ની પણ ગરજ કે કોઈ ના પણ ભરોસે બેસીને રહેવું ના જોઈએ..આપડી સમસ્યાઓ છે તો આપડે જ એનો ઉકેલ લાવવો પડશે.....તું ખુદ જ તારો પ્રકાશ બન, કોઈ ના પર નિર્ભર ના રેહ...ના આશા કે ના ઉમ્મીદ રાખ, બસ તારો સાથી બન જે....આપણે એકલા જ આવ્યા છીએ અને એકલા જ જવાના છીએ તો શું કામ બીજા જોડે મદદની કે કોઈપણ પ્રકારની અપેક્ષા રાખવી....."
"experience"