મોત મારું કેવું હશે?
ઘણાં વખતથી મળ્યું નથી,
મૌત મારુ કેવું હશે…
ઘડીક નીરાંતે સુતુ હશે,
કે જીવતર મારુ લેવું હશે…
અંધારા મા છુપું હશે,
કે છડેચોક આવતું હશે…
કરતું કોઇનું કતલ હશે,
કે શ્વાસ મારા ગણતું હશે…
ખાસ નોંધ : લેખકનું નામ ખબર ન હોવાથી દર્શાવેલ નથી.. ?✔