જિંદગી ની પરીક્ષા
આ જ્ઞાતિ,જાતિ આપણે બનાવી છે આપણ ને આ જ્ઞાતિ કે જાતી એ નથી બનાવ્યા.આપણાં થી સમાજ બને છે સમાજ થી આપણે નહીં... આ જાણતાં હોવા છતાં ખબર નહિ કેમ માણસ આ બધાનો ગુલામ બની ગયો છે ??? કેમ એ પોતાની ખુશી પહેલા સમાજ, જ્ઞાતિ, જાતી નું વિચારે છે???
??શુ આપણી જિંદગી કરતા પણ વધારે મહત્વનું એ છેકે લોકો શુ કહેશે?જ્ઞાતિ કઈ છે???
તમેં શુ વિચારો છો જણાવો........