તારું મૌન નહી પણ તે કહેલી વાતો મને સમજાણી,
દુનિયામાં સૌથી અનોખી છે તારી અને મારી કહાણી,
બે દિલોના આ 'અનંત' રાજમાં તું રાજા ને હું તારી રાણી,
તારી આંખોના 'સંકેત'થી મારા જીવનમાં 'ખુશ્બુ' ફેલાણી...
P. K...
For Mr. and Mrs Smiley

English Shayri by Komal Deriya : 111109959

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now