તને જોઇને ગાંડપણ ઊપડે
ભાન હોવા છતા મગજ બેભાન રહે

આંખો એકીટસે બસ તને જ જુએ
મન ખુશીઓથી કુદી કુદી ને ફુંદરડી ફરે

તારી ગેરહાજરીમાં તને જ અનુભવે
બસ તારા વિચારોમાં એ ચગડોળે ચડે

English Thought by Urvashi : 111109930
《*@HIR BA£₩ANT*》 8 year ago

...... તારા માટે તો જાન છે !!!!!!

《*@HIR BA£₩ANT*》 8 year ago

.....very nice line...!!!!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now